ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળશે 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર, જાણો કોણ છે તેઓ અને કેમ મળ્યું સન્માન
Navi Pillay Nobel Peace Prize 2026: ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન કાયદાશાસ્ત્રી નવનેથમ 'નાવી' પિલ્લઈને વર્ષ 2026 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી