Breaking News : ભારતીય મૂળના નવી પિલ્લાઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત, જગત જમાદાર ટ્રમ્પનું સ્વપ્ન ફરી થયું ચકનાચૂર
નોબેલ સમિતિએ નવનેથેમ નવી પિલ્લાઈને 2026 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ પિલ્લાઈને આ સન્માન આપવામાં આવશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.