મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

દિલ્હીમાં CJP વિરોધની અસર: 10 ઓક્ટોબરે ટ્રેનો રદ, રાજધાની એક્સપ્રેસ પણ સામેલ

Delhi Train Cancelled: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

Gandhinagar: કેવડિયા સ્થિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આયોજિત પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી BSF, CRPF અને ITBPના જવાનો ગુજરાત આવ્યા છે.

ABP અસ્મિતા

ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય

ફ્લાયદુબઈના વિમાનની કોકપિટમાં પોતાના જ સહ-પાયલટના જીવલેણ હુમલાનો સામનો કરીને 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન આપવામ…

ABP અસ્મિતા

Gold-Silver Rate Today: તહેવારોની સિઝન વચ્ચે સોનાના ભાવ ફરી ઘટ્યા, ચાંદીનો ભાવ ₹2.34 લાખ પ્રતિ કિલો

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,49,690 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તેના એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹3,600નો વધારો થયો હતો

TV9 ગુજરાતી