મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

Breaking News : Gen-Z પર ISI Agencyની નજર? Instagram પર નોકરીની લાલચ આપી યુવાઓને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરાવવાનો ખુલાસો

દેશના Gen-Z ને ભડકાવવા ધ ગ્રાઉન્ડ વાયર નામનું પાકિસ્તાન-લિંક્ડ ડિજિટલ ઇન્ફ્લુએન્સ ઓપરેશન સામે આવ્યું છે. આ નેટવર્ક ઇન્સ્ટાગ્રામ પર પત્રકારત્વની નોકરીઓની લાલચ આપીને ભારતીય યુવાનોને ભરતી કરતું હતું.

TV9 ગુજરાતી

પાકિસ્તાનમાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદમાં થયો વિસ્ફોટ, 16 લોકોના મોત, 50 ઇજાગ્રસ્ત

Pakistan Bomb Blast : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ લાઇન નજીક આવેલી એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ‘નાપાક’ દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં મોટો વિસ્ફોટ, 15 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 25થી વધુ ઘાયલ થયા છે.

TV9 ગુજરાતી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

Pakistan Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લાના 'પોલીસ લાઇન્સ' વિસ્તારમાં શુક્રવારે (18 સપ્ટેમ્બર, 2026) એક ભયાનક વિસ્ફોટ થયો હતો.

ABP અસ્મિતા

Breaking News : માત્ર 5 મિનિટનો કોલ અને 80 ભારતીયોની નોકરી ગયી ! યુએસ બેંકની કરતૂત વાયરલ

અમેરિકાની એક બેંકમાં કામ કરતા આશરે 80 ભારતીય કસ્ટમર-સર્વિસ કર્મચારીઓની કથિત છટણીનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો દાવો એક કર્મચારીએ Reddit પર કર્યો છે.

TV9 ગુજરાતી