મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

અમેરિકામાં બદલાયો Tariff Law! ભારતના ટેક્સટાઇલથી IT સુધી કયા સેક્ટર પર પડી શકે અસર?

અમેરિકાએ 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા-ઈરાન સામે નવા પ્રતિબંધો લાગુ કરતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા હેઠળ રશિયન ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાગી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News: ગ્રીનલેન્ડ પર મળશે અમેરિકાને ‘કાયમી નિયંત્રણ’? રશિયા અને ચીનની ચિંતા વચ્ચે ટ્રમ્પનો માસ્ટરપ્લાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડમાં સૈન્ય હાજરી વધારવા અંગે સમજૂતી થઈ ગઈ છે.

TV9 ગુજરાતી

રાતોરાત ‘અમેરિકા’ શિફ્ટ થશે 31,000 કિલો સોનું…! આખરે કયો દેશ કરી રહ્યો છે આ મોટો ‘ખેલ’?

વર્ષોથી વિદેશમાં અટવાયેલા 31,000 કિલો સોનાના રિઝર્વને લઈને એક મોટી ડીલ થવાની અટકળો ચાલી રહી છે. આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા દેશ માટે આ 4 અબજ ડોલરના સોનાને અન્ય સુરક્ષિત આંતરરાષ્ટ્રીય બે…

TV9 ગુજરાતી

Breaking News: AIની એક ભૂલ અને થઈ જાત અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ! ટ્રમ્પની સેનાએ કરી લીધી હતી હુમલાની તૈયારી

AIના એક ક્ષતિપૂર્ણ અહેવાલને કારણે, અમેરિકી સૈન્ય મધ્ય પૂર્વમાં ચીની જહાજને આંતરવાની તૈયારી કરી રહ્યું હતું. આ અહેવાલમાં પરમાણુ હથિયારોના ઘટકોની હાજરી હોવાનું જણાવાયું હતું; પરંતુ ભૂલ ધ્યાનમાં આવતાં જ…

TV9 ગુજરાતી

ભારત પર 100% ટેરિફનો ખતરો વધ્યો, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા વાળા બિલ પર કર્યા હસ્તાક્ષર

Russia Iran Sanctions Bill 2026 : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ભારત સહિત અનેક દેશો પર 100% સુધીના ટેરિફનો રસ્તો સાફ, ટ્રમ્પે બિલને આપી મંજૂરી !

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન સામેના નવા પ્રતિબંધો સંબંધિત કાયદા પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે.

TV9 ગુજરાતી

શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો સંબંધિત નવા કાયદા લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ 2026 પર હસ્તાક્ષર કર્યા છે.

ABP અસ્મિતા