આંતરરાષ્ટ્રીયના સમાચાર
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
Breaking News : પાકિસ્તાનમાં લોકડાઉન જેવા નિયમો, રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નમાં ફક્ત એક જ વાનગી, જાણો મુશ્કેલીઓ કેમ વધી?
પાકિસ્તાનમાં તેલ સંકટ કેટલું ઊંડું જઈ રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાંની સરકારે દેશભરમાં ઘણા નિયંત્રણો લગાવ્યા છે, સરકારી અધિકારીઓને પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
અમેરિકામાં બદલાઈ રહ્યા છે ગ્રીન કાર્ડના નિયમ, હવે આ બાબતોને ધ્યાનમાં રાખીને મળશે પીઆર, ભારતીય વર્કર્સ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
US Green Card Rule: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ મેળવવાની તૈયારી કરી રહેલા ભારતીય કામદારોએ પણ નવા નિયમોથી વાકેફ રહેવું જોઈએ.
Breaking News : અમેરિકામાં ભારતીય કામદારોની વધી ચિંતા, ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારની તૈયારી, જાણો
અમેરિકામાં ભારતીય કામદારો માટે ચિંતાજનક સમાચાર: ગ્રીન કાર્ડ મેળવવાની PERM પ્રક્રિયામાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે ભરતી અને સમીક્ષા આધુનિક બનાવવા આ પ્રસ્તાવ OIRAને મોકલ્યો છે.
ભારતનું પાણી પાકિસ્તાનમાં નહીં જાય, સિંધુ જળ સંધિ રદ થયા બાદ લદ્દાખ વહીવટીતંત્ર આ યોજના પર કરી રહ્યું છે કામ
Ladakh Him Sarovar Project : લદ્દાખ વહીવટીતંત્ર સ્ટોક ગ્લેશિયરમાંથી વહીને આવનાર પાણીનો ઉપયોગ કરી રહ્યું છે. આ માટે વહીવટીતંત્રે એપ્રિલ 2026 માં પ્રોજેક્ટ હિમ સરોવર શરૂ કર્યો હતો.
'ભારતની 1.4 અબજ વસ્તી માટે' અમેરિકાની 100 ટકા ટેરિફની ધમકી વચ્ચે વિદેશ મંત્રાલયનું નિવેદન
India News : યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધ મૂકવાનું બિલ પસાર કર્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન બહાર પાડ્યું છે.
Trending Video : ટાંગો ચલાવવા હવે ઘોડાની જરૂર નથી ! યુવકના એક કમાન્ડ પર રોબોટે ખેંચી ગાડી, વાયરલ વીડિયો જોઈ વિશ્વાસ નહીં થાય
ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘોડાની જગ્યાએ રોબોટ ટાંગો ખેંચતો જોવા મળી રહ્યો છે. યુવકના કમાન્ડ આપતાં જ રોબોટ આગળ વધે છે અને તેની સાથે ગાડી પણ ચાલવા લાગે છે.