ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
આપણા દેશમાં ટોયોટા ઇનોવાની ખૂબ માંગ છે. તેને લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ વાહન માનવામાં આવે છે. ઇનોવા હાઇક્રોસ તેના લૂક, શાનદાર સ્પેસ અને પાવરફૂલ એન્જિનને કારણે વેચાણના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે.
ABP અસ્મિતા
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
Swarashree Hegde Viral Video: કહેવાય છે કે કળા ઉંમરની મોહતાજ નથી હોતી. આ વાત સાબિત કરી બતાવી છે કર્ણાટકની એક ખૂબ જ નાની બાળકીએ.
ABP અસ્મિતા