ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે ‘લાઇટ ફિશિંગ’નો આરોપ, માછીમારોની રોજીરોટી પર સંકટ!
વેરાવળ બંદર પર હજારો બોટ સાથે જોડાયેલા માછીમારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માછલીઓ ઓછી મળવાથી ઘરખર્ચ ચલાવવો અને બાળકોની શાળાની ફી ભરવી પણ મુશ્કેલ બની રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
TV9 ગુજરાતી
Breaking News : કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની માછીમારોને BSF દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ માછીમારો કરચલા પકડવાની પ્રવૃત્તિ દરમિયાન ઘૂસણખોરી કરતા હતા.
TV9 ગુજરાતી