મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Kitchen Hacks: ડ્રાયફ્રૂટ્સ ખરીદવાની અને સ્ટોર કરવાની સાચી રીત, સૂકામેવા લાંબા સમય સુધી ફ્રેશ રહેશે

Dry Fruits Buying And Storage Guide : શિયાળો શરૂ થતા જ ડ્રાયફ્રૂટ્સનું સેવન વધી જાય છે. ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી શરીરને અંદરથી હૂંફ અને પૌષણ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળીમાં આ વિસ્તારોમાં LED લાઇટ લગાવીને તમારા ઘરને આપો એક ખાસ લુક

Diwali home decoration ideas: લોકો દિવાળી પર ખાસ રીતે પોતાના ઘરોને સજાવે છે. બાલ્કની, ટેરેસ, રૂમ અને મંદિરોથી લઈને. દિવાળી દરમિયાન લાઇટ્સ સૌથી સામાન્ય શણગાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કાનુની સવાલ : મતદારોને મતદાન કરવાનો અને ઉમેદવારો સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર છે, જાણો કાનુન

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, સામાન્ય નાગરિકો હવે તેમના ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપનારા ઉમેદવારો સામે સીધી ફોજદારી ફરિયાદ નોંધાવી શકે છે.

TV9 ગુજરાતી