ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
31 ઓક્ટોબરે ગુરુ-કેતુની યુતિથી બનશે શક્તિશાળી ‘ગણેશ યોગ’, આ 5 રાશિઓને મળશે ‘રાજયોગ’ જેવું સુખ
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને સંયોગનું ખૂબ મોટું મહત્વ હોય છે. એવામાં ટૂંક સમયમાં જ ગુરુ અને કેતુની યુતિથી અત્યંત શક્તિશાળી 'ગણેશ યોગ' બનવા જઈ રહ્યો છે.
TV9 ગુજરાતી
Success story: એક ચોકીદારના દીકરો ત્રાસ સહન કરીને બન્યો અધિકારી, વિપિન દેવ યાદવની સફળતાની કહાની
Vipin Dev Yadav upsc success Story: સફળતાનો માર્ગ સરળ નથી, પરંતુ જ્યારે ભાવના ઊંચી હોય છે, ત્યારે દરેક અવરોધ નાનો લાગે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા આઇશર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આ આગને કારણે સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો અને આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
TV9 ગુજરાતી