ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
દિવાળી પર નવી કાર કે બાઈક ખરીદવાનો છે પ્લાન? શોરૂમ જતાં પહેલાં અપનાવો આ 6 ટિપ્સ, બચશે હજારો રૂપિયા
દિવાળીના તહેવારોમાં નવું વાહન ખરીદતી વખતે ઉતાવળ ન કરો. વિવિધ ડીલરશિપ પર ભાવની સરખામણી, ઇન્શ્યોરન્સ, લોન પર વાટાઘાટો અને PDI કરીને તમે હજારો રૂપિયાની મોટી બચત કરી શકો છો.
TV9 ગુજરાતી
વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી
Nitin Patel open challenge: ગુજરાતના રાજકારણમાં 'વોટ ચોરી' ના મુદ્દે ભારે ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર સતત ચાલી રહ્યો છે.
ABP અસ્મિતા