ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking: ‘મોદીના બાપ પણ જેલમાં જશે’, ખડગેનું વિવાદિત નિવેદન, પટનાના કાર્યક્રમમાં ભારે હોબાળો, જુઓ-VIDEO
પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ પર ભારે હોબાળો થયો.
TV9 ગુજરાતી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ, કોંગ્રેસ આગેવાને સરકાર સમક્ષ કરી મદદની માગ
રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે લીલા ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. માલધારીઓ અને પશુપાલકો માટે ઘાસચારાના ઊંચા ભાવ પોસાતા નથી, જેથી તેમની કફોડી સ્થિતિ બની છે.
TV9 ગુજરાતી