ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પેટ્રોલ સ્કૂટર કે ઈ-સ્કૂટર? વર્ષે ₹25,000 ની સીધી બચત ક્યાં થશે, જાણો ગણતરી
Electric scooter vs petrol scooter: આજના સમયમાં નવું સ્કૂટર ખરીદવા જતી વખતે દરેક ગ્રાહકના મનમાં સૌથી પહેલો સવાલ એ જ હોય છે કે ઈલેક્ટ્રિક સ્કૂટર લેવું કે પેટ્રોલ સ્કૂટર?
ABP અસ્મિતા
રાજકોટ જિલ્લામાં ભાજપના આંતરિક જુથવાદને કારણે સહકારી ક્ષેત્રમાં પદાધિકારીઓની નિમણૂક અધ્ધરતાલ ?
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટરોની ચૂંટણીને બે મહિના જેટલો સમય પૂર્ણ થવા આવ્યો પરંતુ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઇ નથી અને આગામી દિવસોમાં દિવાળી સુધી આ નિમણૂક થાય તેવી પણ કોઇ…
TV9 ગુજરાતી
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
Sharad Purnima 2026: હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે અત્યંત ભક્તિભાવથી ઉજવવામાં આવે છે.
ABP અસ્મિતા