મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં

Uttarakhand Politics: દહેરાદૂન જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને ગાયક જુબિન નૌટિયાલના પિતા રામ શરણ નૌટિયાલ આજે સોમવારે (19 ઓક્ટોબર) કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા.

ABP અસ્મિતા

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરી નેપાળ ભાગવાના પ્રયાસમાં હતા આરોપી, પોલીસે આવી રીતે ધરપકડ કરી

Tiger Shroff Car Firing : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ટાઇગર શ્રોફથી સલમાન ખાન સુધી..કલાકારો પર ફાયરિંગ પાછળ હત્યા કે પછી ડર ફેલાવવાનો હેતુ? જાણો

જ્યારે ગોળીબાર કરવામાં આવે છે, ત્યારે દરેક ઘટનામાં નિશાન પર રહેલી વ્યક્તિને ગોળી કેમ વાગતી નથી? શું દરેક હુમલાનો હેતુ હત્યા કરવાનો હોય છે કે પછી કેટલીક ઘટનાઓ પાછળ ડર ફેલાવવો, પોતાની ધાક જમાવવી અને ખંડ…

TV9 ગુજરાતી

શું તમે દાળ-ચાવલ પેરેન્ટિંગ વિશે સાંભળ્યું છે, નકુલ મહેતા પાસેથી બાળકોને ઉછેરવાની આ ખાસ રીત જાણો

Nakuul Mehta Dal Chawal Parenting : ટીવી અભિનેતા નકુલ મહેતાએ હાલમાં જ તેની પત્ની જાનકી સાથે પોડકાસ્ટમાં પેરેંટિંગ વિશે વાત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : સલમાન ખાન માફી માંગે નહીં તો.. ટાઈગર પર ફાયરિંગ બાદ ભાઈજાનને ફરી મળી ધમકી, અનિલ પંડિતનું અલ્ટીમેટમ

કથિત ઓડિયો ક્લિપમાં સલમાન ખાનને સંબોધીને લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી માંગવાની માંગ કરવામાં આવી છે. તેમાં સલમાન ખાનના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે.

TV9 ગુજરાતી

Breaking News : ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરાઈ, એકની ઉંમર માત્ર 17 વર્ષ

Tiger Shroff Shooter Arrested: ટાઇગર શ્રોફ પર હુમલો કરવાના 3 આરોપીઓની રાજસ્થાનના કોટા ( Kota)માંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં સવાર હતા.

TV9 ગુજરાતી

Tiger Shroff Firing Case : ગેંગસ્ટર ખુદ જેલમાં, ટાઇગર શ્રોફ પહેલા, લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ મોટા સ્ટાર્સ પર હુમલો કરી ચૂકી

ટાઈગર શ્રોફ (Tiger Shroff)પહેલા સલમાન ખાન સહિત અનેક મોટા સ્ટારના ઘર અને તેના કામના સ્થળો સાથે જોડાયેલા સ્થળો પર ફાયરિંગ ( Firing) થઈ ચૂક્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, જુહુમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff )ની કાર પર ગોળીબાર બાદ હુમલાખોરો ગુજરાત તરફ ભાગી ગયા છે.

TV9 ગુજરાતી