મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Breaking News : રણબીર કપૂરે 23માં માળે 11 કરોડમાં ખરીદેલું મકાન ભાડે આપ્યું, વર્ષે 1 કરોડ ઉપર મળશે ભાડું

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ચર્ચા આ વખતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ચર્ચામાં આવ્યું છે. હાલમાં તેમણે પુણે સ્થિત પોતાના આલીશાન મકાનને ભાડે આપ્યું છે. જેનું મહિનાનું ભાડું લાખોમાં છે.

TV9 ગુજરાતી

Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, ગોળીબારથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો-Video

Tiger Shroff Firing: પ્રાથમિક અહેવાલો અનુસાર, મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ટાઈગર શ્રોફની ગાડી પર 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારાઈ, ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ’ બહાર બુલેટપ્રૂફ જેકેટ સાથે પોલીસ તૈનાત

સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર પોલીસ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે. વિસ્તારમાં પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

TV9 ગુજરાતી

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

Tiger Shroff Firing Case: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર રવિવારે રાત્રે મુંબઈના જુહૂ વિસ્તારમાં તાબડતોડ ફાયરિંગ થયું. હુમલાખોરોએ તેમની કાર પર 7 રાઉન્ડ ગોળીઓ ચલાવી.

ABP અસ્મિતા

Breaking News: પલ્સરથી આવ્યા અને ટ્રેનમાં થયા ફરાર..ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર આરોપિયોની તસવીર આવી સામે

મુંબઈ પોલીસે આ ગોળીબારની ઘટનાના સંબંધમાં અભિનેતા ટાઈગર શ્રોફના ડ્રાઈવર, ફિરદોસનું નિવેદન નોંધ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : આંખોમાં આંસુ અને ચહેરા પર ઉદાસી, અડધી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની , જુઓ Video

ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગના થોડા કલાકો પછી દિશા પટની મોડી સાંજે તેમને મળવા પહોંચી હતી. કૃષ્ણા શ્રોફ પણ ઘરે આવી હતી. જેકી શ્રોફે સમગ્ર ઘટના બાદ રિએક્શન આપ્યું છે.

TV9 ગુજરાતી

ટાઇગર શ્રોફ પર ફાયરિંગનો વીડિયો સામે આવ્યો, મુંબઇ પોલીસ દ્વારા શંકાસ્પદની અટકાયત

Tiger Shroff Firing News : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબર, 2026ના રોજ રાતે મુંબઈના જુહુમાં હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Tiger Shroff Firing Case: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર મુંબઈમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ફોરેન્સિક તપાસ અનુસાર, એક્ટર પર 3 બાઈક સવારોએ હુમલો કર્યો. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.

ABP અસ્મિતા

આમિર ખાનના જીજાજી અને ઇમરાનના સાવકા પિતા રાજ ઝુત્શીનો પરિવાર જુઓ

રાજેન્દ્રનાથ ઝુત્શીનો જન્મ 4 ફેબ્રુઆરી 1961ના રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે.રાજેન્દ્રનાથ ઝુત્શીનો પરિવાર જુઓ.

TV9 ગુજરાતી

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."

Tiger Shroff firing case: મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં ફરી એકવાર ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોલિવૂડના જાણીતા એક્શન હીરો ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.

ABP અસ્મિતા