મનોરંજનના સમાચાર
ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.
Tiger Shroff Firing News: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ, મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા તપાસના આદેશ
મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક પાસે અભિનેતા ટાઈગર શ્રોફની કાર નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. આરોપ છે કે મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્યાં પહોંચીને ગોળીબાર કર્યો હતો.
Breaking News: ઇમરાન ખાન પર ‘નવી આફત’! ‘લીવ ઇન્ડિયા’ નોટિસ બાદ હવે OCI રદ કરવાની તૈયારી
બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. 28 ઓક્ટોબર સુધી દેશ છોડવાના આદેશ બાદ હવે તેનું OCI સ્ટેટસ પણ જોખમમાં છે.
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો…
Tiger Shroff firing Mumbai: બોલીવુડની માયાનગરી મુંબઈમાં ફરી એકવાર ગોળીઓના અવાજથી સનસનાટી મચી ગઈ છે. જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Tiger Shroff firing news: દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં જાણીતા બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો હોવાની સનસનાટીભરી ઘ…
Breaking News: મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ 5-7 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી, બે લોકો ઈજાગ્રસ્ત, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં બાઈક સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વિદેશી નાગરિકોનું વિરોધમાં જોડાવું ચિંતાજનક, ઈમરાન ખાન પર બોલ્યા ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અભિનેતા ઈમરાન ખાનની મુંબઈમાં આ મહિનાની શરૂઆતમાં થયેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ટીકા કરી છે.
₹4 લાખના બંગલાને માન્યો હતો અશુભ, આજે જીતેન્દ્ર ₹1414 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અભિનય ક્ષમતા દ્વારા અપાર ખ્યાતિ મેળવી છે. સિનેમા ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ મોટી સફળતા હાંસલ કરી છે.
Prabhas vs Ranbir Kapoor! દિવાળીમાં ટકરાશે ‘Spirit’ અને ‘Ramayana’, બોક્સ ઓફિસ પર થશે ‘મહાસંગ્રામ’
પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ 'Spirit' ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મની નવી રિલીઝ ડેટનું એલાન કરી દીધું છે.