મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Breaking News : 35 હજાર અને વિદેશની લાલચે કર્યો અભિનેતા પર હુમલો! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો

બિશ્નોઈ ગેંગના નામે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ અંગે વાત કરતા ડીસીપી રાજ તિલક રોશને કહ્યું કે, તે પોસ્ટની હજુ ચકાસણી કરવાની બાકી છે અને તેનો હેતુ (મોટિવ) પણ સ્પષ્ટ નથી; આ પાસા પર તપાસ ચાલુ…

TV9 ગુજરાતી

રામાયણ બંગલામાં રહે છે બોલિવુડ પરિવાર, પતિ, જમાઈ, દીકરી બધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, જુઓ પરિવારમાં કોણ કોણ છે

પૂનમ સિંહાનો જન્મ 3 નવેમ્બર 1949ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે 1968માં મિસ યંગ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેમણે 1980માં શત્રુઘ્ન સિંહા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે.

TV9 ગુજરાતી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

Tiger Shroff Firing: મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગના સંદર્ભમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ સગીર નથી.

ABP અસ્મિતા

ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટનાને કારણે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર બેકફૂટ પર કેમ છે? જાણો

Tiger Shroff Firing News : મુંબઈના જુહુમાં રવિવારે રાત્રે અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેને લઇને વિપક્ષી મહા વિકાસ ઘાડી (એમવીએ)એ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર આકરા પ્ર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે ટાઇગર શ્રોફનું અસલી નામ જાણો છો? બાળપણની આ શરારતે બદલી ઓળખ

Tiger Shroff News : બોલિવૂડના એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબરની સાંજે થયેલા ફાયરિંગની ઘટના પછી ચર્ચામાં છે. તે તેની શાનદાર ફિટનેસ, ડાન્સ અને ખતરનાક સ્ટંટ માટે પ્રખ્યાત છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

અભિનેતા ટાઈગર શ્રોફના ઘર પર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના કોટામાં પૂણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી છે.

ABP અસ્મિતા

‘ડૉક્ટરો જ ભરોસો તોડશે તો દર્દી ક્યાં જશે ?’ હોસ્પિટલના કાળા કારનામા સામે દીકરીના પિતાની એકલા હાથે લડાઈ

પુત્રીના અચાનક થયેલા મોતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી અને એક પિતાને મેડિકલ સિસ્ટમના કાળા સત્ય સામે લડવા માટે મજબૂર કર્યા.

TV9 ગુજરાતી

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff firing case: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સનસનીખેજ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ABP અસ્મિતા

ટાઇગર શ્રોફ પર હુમલો કેમ કરાયો? શું સલમાન ખાન સાથેના સંબંધો બન્યા કારણભૂત?

મનોરંજન ન્યૂઝ | Tiger Shroff Attack News: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ મોટી આફતમાંથી બચ્યો છે. તેની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોબર, 2026ના રોજ થયેલા ગોળીબારની ઘટનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પતિ , દીકરો અભિનેતા, 13 વર્ષની ઉંમરે પ્રેમ થયો અને જન્મદિવસ પર લગ્ન કર્યા, જુઓ શ્રોફ પરિવારમાં કોણ કોણ છે

ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાલમાં આઘાતમાં છે. જોકે, અભિનેતા આ અકસ્માતમાં માંડ માંડ બચી ગયો છે.ટાઇગર શ્રોફની માતાએ આ ઘટના પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

TV9 ગુજરાતી