મનોરંજનના સમાચાર
ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.
અમેરિકન નાગરિકતાને કારણે ઈમરાન ખાન મુશ્કેલીમાં, એક સમયે ભારતીય પાસપોર્ટ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન હાલમાં પોતાની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટેની ન…
અદા શર્માએ શેર કરી 'કાળા દૂધ'ની સિક્રેટ રેસીપી, ત્વચાનો ગ્લો વધારવા અને વાળ ખરતા અટકાવવા પીવો આ ખાસ ડ્રિંક
તમે સામાન્ય સફેદ દૂધ વિશે તો જાણતા જ હશો પરંતુ અભિનેત્રી અદા શર્માએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 'બ્લેક મિલ્ક' (કાળું દૂધ) પીતી જોવા મળે છે.
મામા હિટ તો ભાણેજ લગ્ન અને બોલિવુડમાં ફ્લોપ, દેશ છોડવાની નોટિસ મેળવનાર ઈમરાન ખાનનો પરિવાર જુઓ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની સામે નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમને દેશ છોડવાનું કહેવામાં આવી રહ્યુ…
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
CJP Protes Mumbai: આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઇમરાન ખાન વિરુદ્ધ મુંબઈ પોલીસે એક નોટિસ જાહેર કરી છે. જેના હેઠળ તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Breaking News : આમિર ખાનના ભાણેજ એક્ટર ઈમરાન ખાનને દેશ છોડવાનો આદેશ, જાણો શું છે CJP પ્રોટેસ્ટ સાથે કનેક્શન
બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન CJP વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા મુશ્કેલીમાં મુકાયા છે. કિરીટ સોમૈયાએ તેમની સામે લુકઆઉટ સર્ક્યુલરની માંગ કરી છે.
ગુજરાતી ફિલ્મથી કરિયરની શરુઆત કરી, આજે ભોજપુરીની પૈસાદાર અભિનેત્રી બની જુઓ પરિવાર
ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ એક નવા રિયાલિટી શોમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં, કાજલ રાઘવાની ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પહેલા રિયાલિટી શો "ભોજપુરી બાવલ" માં જોવા મળી હતી.
‘Bhagam Bhag 2’ અને ‘Hera Pheri 3’ પર આવ્યું ‘મોટું અપડેટ’, પ્રિયદર્શને કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’
અક્ષય કુમાર, પરેશ રાવલ અને ગોવિંદાની જોડીથી લોકોને પેટ પકડીને હસાવનાર નિર્દેશક પ્રિયદર્શને પોતાની સિક્વલ ફિલ્મને લઈને મૌન તોડ્યું છે.
'પિતાએ 1000 કરોડની શાહી વિરાસત મને સોંપી', સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીનો ભોપાલ મિલકત પર મોટો ખુલાસો
શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી સબા ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય અને તેના ભાઈ-બહેન સૈફ અલી ખાન અને સોહા અલી ખાનથી વિપરીત તેણે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવી હોય.