કૃતિ સેનન। આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં પર્સનાલિટી રાઇટ્સ કેટલા સુરક્ષિત છે? દિલ્હી હાઈકોર્ટે કૃતિ સેનનના કેસમાં શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનને પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શુક્રવારે આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે પર્સનાલિટી રાઇટ્સ સંબંધિત કાનૂન…