મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Bigg Boss 20 : ગુલ્લુ અને નકુલ ધુલની લડાઈ પર એલ્વિશ યાદવનું આવ્યું રિએક્શન, કહ્યું નિયમો બદલાઈ ગયા

એલ્વિશ યાદવ પોતે બિગ બોસ ઓટીટી 2 ના વિજેતા રહી ચૂક્યો છે. હવે એલ્વિશએ ગુલ્લુ અને નકુલ વચ્ચેની લડાઈ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને એક પ્રશ્ન પણ ઉઠાવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ફિલ્મનું બજેટ અંદાજે 350 કરોડ, ‘જેલર 2’ માટે રજનીકાંતે કેટલી ફી લીધી?, જાણો

રજનીકાંતની ફિલ્મ જેલર 2રિલીઝ માટે તૈયાર છે. 75 વર્ષની મોટી ઉંમરમાં લીડ રોલમાં જોવા મળશે. તો ચાલો જાણીએ જેલર 1 હિટ ગયા બાદ સુપરસ્ટારે જેલર 2 માટે કેટલો ચાર્જ લીધો છે.

TV9 ગુજરાતી

સ્ક્રીન હીરોથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી, થલાપતિએ વિજય-રશ્મિકા સાથે શું વાત કરી?

મનોરંજન ન્યૂઝ | મનોરંજન જગતના પરિચિત ચહેરાથી રાજ્યના વહીવટી વડા સુધીના અભિનેતા વિજય થલાપતિની લાંબી સફરએ ઘણા ચાહકોને આકર્ષિત કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તેલુગુ અભિનેત્રી બની 'કાસ્ટિંગ કાઉચ'નો શિકાર, દિગ્દર્શકે અશ્લીલ માંગણી કરતા છોડી દીધી ઈન્ડસ્ટ્રી

લોકપ્રિય ટીવી અભિનેત્રી નીતિ ટેલર હાલમાં ચર્ચામાં છે. ટેલિવિઝનમાં ઘણું કામ કર્યા પછી તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ટીવીની દુનિયા છોડ્યા બાદ તેણે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાવણ સામે લડનાર જટાયુનો રોલ કોણ કરશે ? ‘Ramayana’ના નવા પોસ્ટરે વધારી દર્શકોની ઉત્સુક્તા

નિતેશ તિવારીની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'Ramayana' ને લઈને ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. રણબીર કપૂર સ્ટારર આ મેગા બજેટ ફિલ્મમાંથી હવે જટાયુનો શક્તિશાળી અને પ્રભાવશાળી ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે.

TV9 ગુજરાતી

KBCના મંચ પર નવ્યા નવેલી નંદાનો ‘મોટો ખુલાસો’, ગામડાની મહિલાઓ માટે શરૂ કરી ‘2 ખાસ પહેલ’

કૌન બનેગા કરોડપતિ (KBC) ના મંચ પર અમિતાભ બચ્ચન સામે નવ્યા નવેલી નંદાએ મહિલાઓ માટે ચાલી રહેલા ખાસ કાર્યો વિશે વાત કરી. તેમણે ગામડાઓની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે '2 ખાસ પહેલ' વિશે માહિતી આપી હતી.

TV9 ગુજરાતી