મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: ચાલુ પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા! ગુજરાત યુનિવર્સિટીનો ‘તઘલખી વહીવટ’, નિયમોના નામે ‘ભેદભાવ’

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગની મિડ-ટર્મ પરીક્ષા દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. ફી બાકી હોવા અને ઓછી હાજરીને કારણે પરીક્ષા શરૂ થયા બાદ સાત વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમા…

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, BRTSની 10 જેટલી રેલિંગને નુકસાન, જુઓ Video

મળતી માહિતી મુજબ, નરોડા ફ્રૂટ માર્કેટ નજીકથી પસાર થઈ રહેલો ટ્રક બેકાબૂ બન્યો હતો. બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવાને કારણે ટ્રક BRTS કોરિડોરની રેલિંગ સાથે અથડાયો હતો.

TV9 ગુજરાતી