અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
Ahmedabad rural police Navratri guidelines: આગામી 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.
અમદાવાદ: ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વકીલોની રેલી, શું કહ્યું? #Ahmedabad #LawyerProtest #RentBill2026 #Gujarat
2 સ્રોતમાં — BBC ન્યૂઝ ગુજરાતી
કાર ઈન્સ્પેક્ટરને 500 મીટર સુધી ઘસડી ગઈ; અધિકારીએ પકડ છોડી નહીં, જાણો કેવી રીતે પકડાયા ₹3.75 કરોડના સોનાની લૂંટ કરનારા
ગુજરાતમાં ₹3.75 કરોડના સોનાની લૂંટના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી. આ ઓપરેશન દરમિયાન જ્યારે શંકાસ્પદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એ…