મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર! આગામી 5 વર્ષમાં પાણીની અછતનો ભય, AMCની નવી તૈયારી

વર્ષ 2030 સુધીમાં શહેરમાં પાણીની માંગ અને વપરાશમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. જોકે, હાલના પાણીના સ્ત્રોતમાં તે પ્રમાણમાં વધારો થવાની શક્યતા ઓછી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે નર્મ…

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારી, જુઓ Video

અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારે કાબૂ ગુમાવ્યો હતો. આ કારે સર્વિસ રોડ પર પાર્ક કરેલી ઇનોવા, BMW અને i20 કાર સહિત ત્રણ કાર અને એક બાઈકને અડફેટે લીધા હતા, જેના કારણે ભારે નુક…

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સપ્તાહના પહેલા દિવસે ફરી સસ્તું થયું સોનું! દિલ્હીથી અમદાવાદ સુધી ઘટ્યો આટલો ભાવ

5 ઓક્ટોબરની સવારે 24-કેરેટ અને 22-કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,320 છે, જ્યારે મુંબઈમાં તે પ્રતિ 10 ગ્રામ ₹1,49,170 છે.

TV9 ગુજરાતી