મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં સંતાડેલું 5 કરોડનું કોકેઇન પકડાયું, જુઓ Video

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પરથી 5 કરોડનું કોકેઈન પકડાયું છે. 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરાઈ છે.મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું.

TV9 ગુજરાતી