મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

'પનવેલ નીકલના હૈ' સાંભળતા જ પ્રોફેસર ભડક્યા, સ્ટેજ પર જ વિદ્યાર્થીનો પકડ્યો કોલર- જાણો શું છે આખો મામલો

Nirma University Viral Video: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં કોમેડિયન રજત સૂદનો સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મકરબા ઓવરબ્રિજ પાસે ટ્રાફિક સમસ્યા વણસી, ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનરને લખ્યો પત્ર

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે LC 24 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું 24મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી