અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News: અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ… ચારનો જીવ બચ્યો, સુરક્ષા પર સવાલો – જુઓ Video
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક બનેલી આ ઘટનામાં ચાર લોકો ફસાયા હતા.
TV9 ગુજરાતી
NRI મહિલા ડોક્ટરને અમદાવાદની હોસ્પિટલે આપ્યું નવજીવન, વિપ્પલ સર્જરી વિના દૂર કર્યું ટ્યુમર
ચાલો આજે એક ડોક્ટરની વાત કરીએ જે મુખ પર સ્મિત અને મનમાં દર્દીઓને સ્વસ્થ કરવાની ધગશ છે. પરંતુ જયારે તેજ ડોક્ટરને દર્દીના રૂપમાં પરિવર્તિત થવું પડે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બની રહે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી