અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઘટાડો, 10 દિવસનો સૌથી ઓછો ભાવ આજે !
અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો. જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.
TV9 ગુજરાતી
Gold Silver Rate Today : સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ! 25 સપ્ટેમ્બરે અમદાવાદ, મુંબઈથી લઈને દિલ્હી સુધી દેશના મોટા શહેરોમાં શું છે 24 અને 22 કેરેટનો નવો રેટ?
અમેરિકી ડોલરની મજબૂતી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ઊંચા સ્તરે નફાવસૂલીને સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો ગણવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,265.50 પ્રતિ ઔંસ છે.
TV9 ગુજરાતી