મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

Vibrant Navratri ticket charges: ગુજરાત રાજ્યના સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રીને લઈને આ વખતે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં…

ABP અસ્મિતા

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

India First LNG Train: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો છે.

ABP અસ્મિતા

AMTSએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું ! અમદાવાદમાં BRTS કોરિડોરમાં બસ ચાલતી હોવા છતાં બસ સ્ટેન્ડ કેમ બનાવ્યું ? જુઓ Video

અમદાવાદના જોધપુરમાં નવું AMTS બસ સ્ટેન્ડ બન્યું છે, જ્યાં નિયમિતપણે બસો ઊભી રહેતી નથી, કારણ કે મોટાભાગની બસો BRTS કોરિડોરમાં ચાલે છે.

TV9 ગુજરાતી