મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Ahmedabad Breaking: વાઇબ્રન્ટ નવરાત્રિમાં લાઈનોમાંથી મુક્તિ માટે નિર્ણય,ઓનલાઈન ટોકનથી સીધી એન્ટ્રી મેળવી શકશે, હર્ષ સંઘવીની સ્પષ્ટતા

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પાસ સિસ્ટમના વિવાદ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે.

TV9 ગુજરાતી

'PM મોદી પર ચાર આનાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી', દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી