અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : અમદાવાદમાં કોફી શોપની આ ઘટનાએ સૌને ચોંકાવ્યા, CCTV થી ખૂલ્યું આખું રહસ્ય, જુઓ Video
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક કોફી શોપમાંથી પર્સ ચોરીનો બનાવ સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં એક યુવતી યુવકનું પર્સ ચોરી કરતી કેદ થઈ હતી.
TV9 ગુજરાતી
28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવા, ઓઢવ માટે નવા યુનિટ કાર્યરત કર્યા, હવે ચાંદખેડા અને બોડકદેવમાં પણ યુનિટ બનશે
આજે 28 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…
TV9 ગુજરાતી