Breaking News : અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં માધુપુરા માર્કેટમાં આવેલી એક જ દુકાનના 5 સેમ્પલ ફેઈલ થતાં તંત્રએ વેપારી સામે કાર્યવાહી કરી…