મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓની જિંદગી જોખમમાં, પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી છોકરીઓના જીવ સાથે ‘રમત’

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીમાં મૃત ગરોળી અને ભોજનમાં વારંવાર જીવાત મળવાના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા, અપૂરતી પાણીની સુવિધા અને લિફ્ટની સમસ્યાઓને લઈને હોસ્ટે…

TV9 ગુજરાતી

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

adulterated ghee ahmedabad: અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્ત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું ફૂડ વિભાગ હવે કડક એક્શનમાં આવ્યું છે.

ABP અસ્મિતા

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 1300 કિલોમીટર દૂરથી લવાયો સ્ટીલ બ્રિજ, 'મેક ઈન ઈન્ડિયા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીના દિવે-અંજુર ગામ નજીક NH-3 (નાશિક હાઇવે) ઉપર 100 મીટર લાંબો અને 1,405 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી