અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ, મહારાષ્ટ્રમાં લૉન્ચ થયો પહેલો સ્ટીલ બ્રિજ, 1,405 ટન વજન અને 100 મીટર લંબાઈ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્રમાં પ્રથમ સ્ટીલ બ્રિજ લૉન્ચ કરવામાં આવ્યો છે. થાણેના ભિવંડી સ્થિત નાસિક હાઇવે (NH-3) પર સ્થાપિત આ 100 મીટર લાંબો અને 1,405 ટન વજન ધરાવતો વિશાળ પુલ તમ…
TV9 ગુજરાતી
Breaking News: કુરિયર મારફતે ₹475 કરોડના સોનાની દાણચોરીનો પર્દાફાશ, DRI એ બોગસ પેઢીઓનું નેટવર્ક પકડી 6.61 કિલો ગોલ્ડ ઝડપ્યું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દેશવ્યાપી ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિત 5 શહેરોમાં દરોડા પાડી ₹10.36 કરોડની કિંમતનું 6.
TV9 ગુજરાતી