અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
એર ઈન્ડિયા પ્લેશ ક્રેશ : પાઇલોટ સંગઠન FIP એ સવાલ ઉઠાવ્યા, શું બોઇંગ 787 ની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખામી હતી?
Air India Plane Crash : અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાન (ફ્લાઇટ એઆઈ-171) દુર્ઘટનાની ચાલી રહેલી તપાસમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી