અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate Today : સતત ત્રીજા દિવસે સોનાના ભાવ તૂટ્યા, 24K નો ભાવ ₹1.49 લાખથી નીચે! જાણો અમદાવાદ, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોના રેટ્સ
સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે એટલે કે આજે 30 સપ્ટેમ્બરના દિવસે સતત ત્રીજા દિવસે સોનાની ચમક ફીકી પડી છે. 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ દિલ્હીથી લઈને પટના અમદાવાદ અને ચેન્નાઈ સુધી ₹1.
TV9 ગુજરાતી