મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ‘મોટો નિર્ણય’ ! શહેરમાં 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ખેર નહીં

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી પર અંકુશ લાવવા ચાર નવા ડિટેક્શન યુનિટ્સ બનાવ્યા છે. વટવા અને ઓઢવમાં બે યુનિટ કાર્યરત થયા છે, જ્યારે ચાંદખેડા અને બોડકદેવમાં ટૂંક સમયમાં શરૂ થશે.

TV9 ગુજરાતી