અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યું સોનું !
અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.
Gold Silver Rate In Gujarat : 10 દિવસમાં સૌથી સસ્તું સોનું આજે ! મહિનામાં ₹9,450 નો ઘટાડો, જુઓ અમદાવાદ સહિત ગુજરાતના આજના ભાવ
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.
Breaking News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, 5નાં મોત 4 ઈજાગ્રસ્ત
આણંદ ( Anand)ના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં 5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી