અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video
અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Ahmedabad Blast Case Breaking News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અબુ બરેલવીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં 2008ના વર્ષમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અહેમદ બરેલવીની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.
વૈશ્વિક કંપની ગાંધી આશ્રમ સંગ્રહાલયો ડિઝાઇન કરશે; રાજકારણીઓ, શિક્ષણવિદો તેમાં સામેલ થશે
Gandhi Ashram Museums: અમદાવાદમાં નવો ગાંધી આશ્રમ આકાર લઈ રહ્યો છે, ત્યારે આ પરિસરમાં 23 સંગ્રહાલયોની ડિઝાઇનનો કોન્ટ્રાક્ટ વૈશ્વિક કંપની મ્યુઝિયમ સ્ટુડિયોને આપવામાં આવ્યો છે, જે સાંસ્કૃતિક સંસ્થાઓમાં…