મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું થયું સસ્તું, છેલ્લા 10 દિવસના ટ્રેન્ડ સાથે જુઓ 24K, 22K અને 18K નો આજનો રેટ !

તહેવારોની સિઝન વચ્ચે અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવની સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા Gold ETF વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણ…

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળતા હોબાળો, 14 માગ સાથે વિદ્યાર્થિનીઓનો વિરોધ, જુઓ Video

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે. હોસ્ટેલના ભોજનમાં વંદા જેવી જીવાત મળી આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો.

TV9 ગુજરાતી