મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: અમદાવાદીઓ માટે એરપોર્ટ જવું થશે મોંઘું: કેબ્સ પર લાગ્યો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ, ખિસ્સા પર પડશે સીધો બોજ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કેબ દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે ખર્ચ વધવા જઈ રહ્યો છે. એરપોર્ટ ઓપરેટર દ્વારા ગુરુવાર (1 ઓક્ટોબર) થી ટેક્સીઓ માટે ₹50 નો ડ્રોપ-ઓફ અને ₹20…

TV9 ગુજરાતી