સેમસંગનો સસ્તો ગેલેક્સી સ્માર્ટફોન લોન્ચ, 6 વર્ષ OS અને સિક્યોરિટી અપડેટ મળશે
Samsung Galaxy A08 Launch : સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ થયો છે. તે બજેટ સ્માર્ટફોન છે, જેમા 6000mAh બેટરી, 50 મેગાપિક્સલ ડ્યુઅર કેમેરા અને 90Hz રિફ્રેશ રેટ વાળી 6.7 ઇંચની ડિસ્પ્લે છે.