શું હવે દર શનિવારે બેંકોમાં રજા રહેશે ? સરકારે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો અહીં શું કહ્યું
Fact Check : આ અંગેનું એક જાહેરનામું પણ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સરકારે હવે આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે. ચાલો જાણીએ કે શું બેંક કર્મચારીઓને ખરેખર દર શનિવારે રજા મળવાની છે કે નહીં
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.