BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL free insurance recharge: ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) પોતાના લાખો વપરાશકર્તાઓને આકર્ષવા અને તેમને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત નવા પ્રયાસો કરી રહી છે.