WhatsApp અચાનક હેક થઈ ગયું? આ એક સિક્રેટ કોડ ડાયલ કરી તરત પાછું મેળવો ‘Account’
જો તમારું WhatsApp અચાનક લોગઆઉટ થઈ ગયું હોય કે કામ કરવાનું બંધ કરી દે, તો તેને સામાન્ય ટેકનિકલ ખામી માનીને અણદેખું કરવાની ભૂલ બિલકુલ ન કરતા. આ કોઈ મોટા હેકિંગ કે સાયબર ફ્રોડનો સંકેત હોઈ શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.