સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા
21 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદના ઓઢવમાં ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી ₹34 લાખની લૂંટ, કારમાં બેસાડી રોકડ ભરેલી બેગ ઝૂંટવી ફરાર
Gujarat Live Updates : આજ 21 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
TV9 ગુજરાતી