સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતમાં કચરાની ગાડી પર 10થી વધુ યુવાનોની જીવલેણ સવારી, જાહેર સલામતી પર ખતરો, જુઓ Video
સુરત ( Surat ) શહેરમાં મનપાની કચરા ગાડી પર નબીરાઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ડોર ટુ ડોર કચરાની ગાડી પર યુવકો જોખમી રીતે બેઠેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
TV9 ગુજરાતી
પ્રખ્યાત સુરતી સ્ટ્રીટ સેવ ખમણી, એકદમ મજેદાર બનશે!
જીવનશૈલી | સુરતનું નામ પડે એટલે ચટાકેદાર વાનગીઓ યાદ આવી જાય, અને તેમાંય સુરતી સેવ ખમણીનો તો કોઈ જવાબ જ નથી! પલાળેલી ચણાની દાળને વાટી, વરાળમાં બાફીને ચટાકેદાર વઘાર સાથે મસાલેદાર બનાવવામાં આવતી આ વાનગી…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી