સુરત — ગુજરાત
Breaking News : કેદારનાથ યાત્રામાં ભારે વરસાદના કારણે ફસાયા ગુજરાતના 14 યાત્રિકો, ભારે વરસાદ વચ્ચે મુશ્કેલી, જુઓ Video
કેદારનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે સુરત, ગુજરાતના 14 યાત્રિકો ફસાયા છે. ત્રણ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા છે, જ્યારે 11 હજુ પણ ફસાયેલા છે.
TV9 ગુજરાતી