સુરત — ગુજરાત
Surat Breaking: સુરતના સારોલીમાં આવેલી સંગિની માર્કેટમાં ફરી ભીષણ આગ, ફાયર જવાન ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
સુરતના સારોલી સ્થિત સંગિની ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે ફરી ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવતી વખતે એક ફાયર જવાન ઇજાગ્રસ્ત થયા છે.
TV9 ગુજરાતી