સુરત — ગુજરાત
Breaking News : સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગનો કહેર, જુઓ Video
સુરતમાં બે અલગ અલગ આગની ઘટનાઓ બનતા અફરા તફરી મચી છે. સુરતના બેલીઝિમો મોલ અને ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરાની કંપનીમાં આગ લાગી હતી.
TV9 ગુજરાતી