સુરત — ગુજરાત
‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video
સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
TV9 ગુજરાતી